Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સી ડિવિઝન પોલીસે રીઢા આરોપીની પાસા ધારા હેઠળ અટકાયત કરી.

Share

ભરૂચ સી ડિવિઝન પોલીસે પાસા ધારા હેઠળ એક આરોપીની અટકાયત કરી પાલનપુરની જેલ ખાતે મોકલી આપેલ છે.

ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જ્યોતિનગર ભોલાવ, ભરૂચ ખાતે રહેતા તિલક હરિકૃષ્ણ પટેલ વિદેશી દારૂ તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ હોય જેની વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી વોરંટ ઇસ્યુ કરી પાસા એકટના આરોપીને ઝડપી લઈ અટકાયત કરી પાસા મુજબ જિલ્લા જેલ પાલનપુર ખાતે મોકલી આપેલ છે. આ કેસમાં પી. આઇ. ડી. પી. ઉનડકટ, એ. એસ. આઇ શૈલેષભાઈ, સુનિલ, વિજય, રાજદીપસિંહ, હરપાલસિંહ, કીર્તિકુમાર સહિતના સી ડિવીઝનના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ : જીલે જિંદગી કાર્યક્રમ અંતર્ગત યુવક-યુવતીઓ માદરે વતન જઇ દેશી રમતો રમ્યા

ProudOfGujarat

માંગરોળ : વાંકલનાં જય ભીમ બિરસા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનું વિતરણ થયું.

ProudOfGujarat

વડોદરાની MSUની વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં NSUIનો ભવ્ય વિજય, ABVP ના સુપડાસાફ થતા કેમ્પસ માં કહી ખુશી કહી ગમ ના દ્રશ્યો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!