Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુન્શી વિદ્યાધામમાં 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

Share

મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામ ખાતે 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. ધ્વજવંદન મુન્શી ટ્રસ્ટના સિનિયર પટાવાળા જનાબ યુનુસ મુસા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને લાડુ વહેંચી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દાઉદ મુન્શી વિજ્ઞાન પ્રવાહના લેબ આસિસ્ટન્ટ પૂનમ પઢિયારે પ્રજાસત્તાક પર્વને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ તકે મુન્શી ટ્રસ્ટની શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આભાર વિધિ આઇ. ટી. આઇ. ના આચાર્ય આરીફ પટેલે કરી હતી.

Advertisement

Share

Related posts

વડોદરામાં તિરંગાની આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

असम की आशना गोगोई बनी नंबर वन ड्रामेबाज तीसरे सीजन की विजेता

ProudOfGujarat

સુરત : નાની વેડમાં ‌નિચલા ફળીયાની ગટર લાઇન સાફ કરવા ઉતરેલા બે મજુરોના મોત ‌નિપજ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!