Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મહંમદપુરા શેઠ કોમ્પલેક્ષ પાસે અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

Share

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં શેઠ કોમ્પલેક્ષની બંધ દુકાનની બહાર અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાય ગઈ છે. આ મૃતદેહ કોનો છે તે તપાસનો વિષય બની ગયો છે ત્યારે હાલ તો બી ડીવીઝન પોલીસ દ્વારા આ બનાવ અંગેની તપાસ શરૂ કરતાં પહેલા મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે મોકલી દેવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં પણ દબાણ કરી વાણિજ્ય હેતુસરનો ઉપયોગ કરાયો.

ProudOfGujarat

ભરૂચમાં ‘સેવા જ્યોતિ યાત્રા’નો ભવ્ય પ્રારંભ: પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ગણપત વસાવા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત : વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત અને ગૌરવવંતુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે યોજાઈ યાત્રા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના રાષ્ટ્રસેવાકાળની ઉજવણી અંતર્ગત દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદની ઉમટી

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્યકક્ષાની સિનીયર સીટીજન એથ્લેટીક્સ સ્પર્ધાનુ આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!