Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માહિતી કચેરી ખાતે પત્રકારો માટે પ્રિકોશન ડોઝ આપવા વેક્સીનેશન કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લા સક્રિય પત્રકાર સંઘ અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના ઉપક્રમે ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે મીડિયા કર્મીઓને સુરક્ષિત કરવાંના હેતુથી પ્રિકોશન ડોઝ આપવા વેક્સીનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ફ્રન્ટલાઈન વર્કર અને દિનરાત સમાચાર સેવા પ્રદાન કરવાં માટે સક્રિય એવા પત્રકારમિત્રો માટે કોવિડ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં હતાં.

પ્રિકોશન ડોઝ કેમ્પ સુવિધાનો બહોળી સંખ્યામાં લાભ લઈને જિલ્લાના પત્રકારોએ કોરોના સામે સુરક્ષા કવચ મેળવ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરતમાં લિફ્ટ તૂટતા એક શ્રમિકનું મોત, આઠ લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

કોરોના સંકટથી ઉગારવા માટે હંમેશા લોકોની પડખે ઉભી રહી છે ‘કિટ’ જાણો વધુ

ProudOfGujarat

માનવતા હજુ મરી નથી સુરતનો 108 નો દાખલારૂપ કિસ્સો જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!