Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય નથી : ખોટી અફવાઓના આધારે લોકો કાયદો હાથમાં ના લેઃ ગૃહ રાજ્યમંત્રીની અપીલ..

Share

(કાર્તિક બાવીશી )રાજ્યમાં બાળકોને ઉઠાવી જતી ગેંગ ઉતરી પડી હોવાના મેસેજના કારણે લોકોમાં ભય અને આક્રોશ જોવા મળે છે અને શંકાસ્પદ લોકોને મારકૂટ કરવા લાગે છે ગઈકાલે આવા જ એક બનાવમાં અમદાવાદમાં એક મહિલાનું લોકોની ભીડે મારકૂટ કરતા મોત નીપજ્યું હતું હાલ ગુજરાતમાં છોકરા બાળકો ઉઠાવનાર ગેંગ સક્રિય હોવાની એક વાયરલ ક્લિપના લીધે લોકો ભયના ઓથાર હેઠળ છે ત્યારે લોકો શંકાના આધારે નિર્દોષ લોકોને માર મારી રહ્યાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ખુદ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં કોઈ આવી ટોળકી સક્રિય નથી. તેમજ લોકો ખોટી અફવાના લીધે કાયદો હાથમાં ન લે તેની અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરુચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

ProudOfGujarat

ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ – નર્મદા ચોકડી પાર્કિંગમાંથી ચોરાયેલ મોટરસાઇકલ અંગે એલ.સી.બી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અને મોટરસાઈકલ ઝડપી પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!