Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા પાસે આવેલ સાંસરોદ નવી નગરી માં મકાન નો સ્લેબ ધરસાઈ થતા અફરાતફરી મચી…એક નું મોત એક ઘાયલ ….

Share

ભરૂચ જિલ્લા પાસે આવેલ સાંસરોદ નવી નગરી માં મકાન નો સ્લેબ ધરસાઈ થતા અફરાતફરી મચી…એક નું મોત એક ઘાયલ ….

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા નજીક આવેલ સાંસરોદ ગામ ખાતે ની નવી નગરી વિસ્તાર માં એક મકાન નું સ્લેબ ઘરાસાઈ થતા તેના કાટમાળ નીચે બે લોકો દબાતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી …જેમાંથી એક ઇશમ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક ઇશમ ગંભીરરીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે પાલેજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો…
અચાનક મકાન નો ધડાકાભેર સ્લેબ ઘરાસાઈ થતા આજુબાજુ માં વસતા લોકો માં એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેમજ લોક ટોળા જામ્યા હતા અને સ્થાનિકોએ બનાવ ની ગંભીરતા ને સમજી તાત્કાલિક ૧૦૮ તેમજ પોલીસ મથકે જાણ કરી હતી..તો બીજી બાજુ ઘટના સ્થળે જ મોત પામેલા વ્યક્તિ ના પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો…

Advertisement

Share

Related posts

નવસારી : સીએનજીના ભાવો ઘટાડવાની માંગ સાથે રીક્ષા ચાલકોએ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

ગાંધીનગર : સેક્ટર-20 માં તસ્કરોનો આતંક, બંધ મકાનમાં પ્રવેશ્યા, કંઈ ન મળતા ટીવી અને કાર ચોરી ગયા, CCTV ના આધારે તપાસ

ProudOfGujarat

જન્મથી જ જમણા હાથની ખોટ ધરાવતી ભરૂચની સામિયાને મુંબઇમાં મળ્યો નવો હાથ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!