Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ૧૨ મી જુનના રોજ ટંકારીયા ખાતે હજ તાલીમ શિબિર યોજાશે.

Share

વર્ષ ૨૦૨૨ ની પવિત્ર મક્કા શરીફની હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓ માટે આગામી ૧૨ મી જુનના રોજ સવારે ૯.૦૦ વાગ્યે ભરૂચના ટંકારીયા ખાતે હજ તાલીમ શિબિર યોજાશે. આયોજિત હજ તાલીમ શિબિરમાં હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોનું નામાંકિત આલીમો દ્વારા વિસ્તૃત છણાવટ સાથે પ્રેકટીકલી માર્ગદર્શન હજયાત્રીઓને આપવામાં આવશે. હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓને હજ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-વાગરા ના વિલાયત GIDCમાં આવેલ બિરલા ગ્રાસીમ કંપનીમાં લાખ્ખોના કેબલ વાયરની ચોરી

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૨ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આધેડની કરાઈ ધરપકડ.

ProudOfGujarat

કૃતિ શેટ્ટી અને કલ્યાણી પ્રિયદર્શને ફિલ્મ “જીન્ની” ના “આબ્દી આબ્દી” ગીત પર તેમના અદભુત બેલી ડાન્સ પર્ફોર્મન્સથી ધૂમ મચાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!