Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી.

Share

સૌભાગ્યવતી બહેનોએ પોતાના પતિનાં આયુષ્યની વૃદ્ધિ માટે વ્રત રાખી વડનાં ઝાડની પૂજા અર્ચના કરી સુતરનાં દોરાથી અગિયાર, એકવીસ, એકાવન અને એક્સો એક પ્રદક્ષિણા ફરી પોતાના પતિની આયુષ્ય અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. સાવિત્રી દેવીએ પોતાના પતિનાં પ્રાણ યમરાજ પાસેથી પાછા લઇ આવ્યા હતા તેથી તેમણે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું ત્યારથી સૌભાગ્યવતી સ્ત્રી વ્રત રાખી મનોકામના પૂર્ણ કરે છે. જેને લઇને ભરૂચ જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ.

Advertisement

Share

Related posts

પાવરહાઉસ રાજકુમાર રાવે 2024 ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘સ્ત્રી 2’ ના ગીત ‘આયી નઈ’ માં દિલથી ડાન્સ કર્યો.

ProudOfGujarat

3.51 કરોડના ખર્ચે નવસારીના રસ્તાઓ એકદમ ટીપટોપ કરાશે

ProudOfGujarat

દારૂના કેસોમાં પકડાયેલ બે ઇસમોને પાસા તળે અટકાયત કરી રાજકોટ તથા વડોદરા જેલ હવાલે કરતી ભાવનગર એસ.ઓ.જી. તથા પાલીતાણા રૂરલ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!