Proud of Gujarat
INDIAFeaturedGujarat

પ્રાઉડ ઓફ ગુજરાતનો પડઘો : ભરૂચમાં શીફાથી મનુબર જતાં એ.પી.એમ.સી. નો RCC માર્ગ કાર્યરત.

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શીફાથી મનુબર જતાં એ.પી.એમ.સી નો બનેલ RCC રોડ બની ગયા પછી ચાલુ ન થતાં પ્રજા મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.

પ્રાઉડ ઓફ ગુજરાતમાં આ અંગેના સમાચાર પ્રકાશિત કર્યા હતા તેના 24 કલાકની અંદર તંત્ર દ્વારા સદર RCC રોડને પ્રજાની સેવામાં કાર્યરત કરવામાં આવ્યો છે. પ્રજાની મુશ્કેલીઓનો અંત આવતા આનંદની લાગણી છવાઈ ગઈ છે. પ્રજાના હિતમાં કામ કારતા કાઉન્સીલરો અને નગરપાલિકાનો ભરૂચ પ્રજા આભાર વ્યકત કરે છે. આમ ભવિષ્યમાં પણ હકારાત્મક અભિગમ અપનાવી પ્રજાના કાર્યો કરે તેવી આમ જનતા આશા સેવી રહી છે.

Advertisement

Share

Related posts

હરિયાણા ખાતે નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં નડિયાદના ખેલાડીઓએ બાજી મારી.

ProudOfGujarat

ઝધડીયાના વંઠેવાડ ગામમાં દીપડો દેખાતા વનવિભાગ દ્વારા પકડી લેવામાં આવ્યો

ProudOfGujarat

નવસારી સિવિલમાં રોજ વાયરલના 1500 કેસ, દર્દીઓ બમણા થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!