Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ૧૩ ઈ-ટેમ્પા તથા ૨ જેટીંગ મશીનનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાયું.

Share

જિલ્લા પંચાયત ભરૂચ ખાતે ૧૫ માં નાણાપંચ અંતર્ગત જિલ્લા વિકાસ પ્લાન સને ૨૦૨૦-૨૧ હેઠળ ૧૦% જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી ઘન કચરાના નિકાલ માટે ઈ-ટેમ્પા તથા ગટરલાઈનની અવારનવાર સફાઈ માટે જેટીંગ મશીનનું વિતરણ કરવામાં આવેલ છે.

૧૫ માં નાણાપંચ અંતર્ગત જિલ્લા વિકાસ પ્લાન સને ૨૦૨૦-૨૧ હેઠળ અંદાજીત રૂ.૭૩.૦૦ લાખ કીમતના કુલ ૧૩ ટેમ્પા જિલ્લાની જુદી જુદી ગ્રામ પંચાયતોને વિતરણ કરેલ છે. આ ઉપરાંત હાંસોટ અને વાલીયા તાલુકાને અંદાજીત રૂ. ૪૭.૦૦ લાખની કીંમતના કુલ ૨ – જેટીંગ મશીન વિતરણ કરેલ છે. આમ, ઘનકચરાના નિકાલ માટેના ઈલેક્ટ્રીક ટેમ્પા તેમજ બે જેટિંગ મશીનનું જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યોઓની હાજરીમાં કરવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : છેલ્લા ત્રણ મહિનાની ફી બાબતે સેન્ટ થોમસ સ્કૂલમાં વાલીઓએ કર્યો હોબાળો.

ProudOfGujarat

નેત્રંગનાં શણકોઈ ગામના પાટિયા નજીક દારૂની હેરાફેરી કરતા બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા એ વેરામાં વધારો કરતા કલેક્ટરને આવેદન આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!