Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા નદીના પુરના પાણીમાં મગર તણાઇ આવતા ચકચાર, ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર દેખાયો મહાકાય મગર.

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદા નદી હાલ બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે, નર્મદાના પુરના પાણીમાં જ્યાં કેટલાક સ્થળે પશુઓના મોત નિપજ્યા છે તો કેટલાક સ્થળે હવે દીપડા અને મગરો તણાઈ આવ્યાની બાબતો સામે આવી રહી છે.

ભરૂચ, અંકલેશ્વર માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે પુરના પાણી વચ્ચે મહાકાય મગર કિનારે નજરે પડતા ત્યાંથી પસાર થતા લોકોના ટોળા એક સમયે સ્થળ પર જામ્યા હતા. અચાનક મહાકાય મગર પાણી પાસે નજરે ચઢતા લોકોમાં સમગ્ર બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વડોદરા જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

શહેરા: જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોના ત્રાસથી મુસાફરો અને વાહનચાલકો પરેશાન અને અકસ્માતનો ભય

ProudOfGujarat

ભરૂચ : રીક્ષા સાથે બાઇક અથડાતાં બાઇકને અકસ્માત નડતાં બાઇક ચાલકે રીક્ષા ચાલકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!