Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : બાળકોને દેશની લોકશાહી અને મતદાનના મહત્વથી પરિચિત કરાવતી વરેડીયા શાળા.

Share

ભરૂચ જિલ્લામાં આવેલા વરેડીયા ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિ રેલી ગામમાં કરવામાં આવી. તેઓ દ્વારા લોકોને “ભૂલતાં નહીં 1 લી ડિસેમ્બર મતદાન દિવસ” નો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત મતદાન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : સુરત તરફ જતી બલેનો કારનું ગોલ્ડન બ્રિજમાં ટાયર ફાટતાં 3 ને ઇજા : વાહનચાલકો અટવાયા

ProudOfGujarat

“PBA ફિલ્મ સિટી બહુવિધ ફિલ્મો અને અન્ય નિર્માણ સંબંધિત સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે : તેજસ ભાલેરાવ

ProudOfGujarat

માસ પ્રમોશનનો મોટો ફાયદો : બંધ થવાના આરે રહેલી સ્વનિર્ભર એન્જિનિયરિંગ, B.Com, BBA સહિતની કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશથી ભીડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!