Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સ્ટેશન રોડ ઉપર ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિકજામ સર્જાયો.

Share

ભરૂચ શહેરના મુખ્ય માર્ગ સ્ટેશન રોડ ઉપર સવારના સમયે ટેમ્પો ફસાઈ જતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

આજે ટેમ્પો ચાલક ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો તે દરમિયાન ટેમ્પો માર્ગ પર ફસાઈ ગયો હતો જેને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવામાં મળ્યાં હતા અને માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો જામી હતી. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને જેસીબી બોલાવી ટેમ્પોને બહાર કાઢ્યો હતો. ટ્રાફિકજામ ચાર કલાક બાદ પૂર્વવત કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ માં અમિત શાહ ની સભાં પૂર્વે કોંગ્રેસ અગ્રણી અને રાજપૂત યુવાનોની અટકાયત નો મામલો ચીફ ચૂંટણી કમિશનર સુધી પહોંચ્યો

ProudOfGujarat

પંચમહાલ : શહેરા નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા : ધારોલી ગામે ઘરનાં વાડામાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!