Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીમાં જોવા મળ્યો ઉત્સાહ, પ્રમુખ પદ માટે બે ઉમેદવાર મેદાનમાં…

Share

ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનની ચૂંટણી ભરૂચ કોર્ટ ખાતે યોજાઇ હતી. જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. ઉપપ્રમુખ માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, સેક્રેટરી માટે ચાર ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, ટ્રેઝરર માટે બે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, કમિટી સભ્યો માટે 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આમ 16 સભ્યોને ચૂંટવા માટે 767 વકીલ સભ્યોએ સવારથી જ મતદાન કરતા નજરે પડ્યા હતા. ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ સિંધા અને અજબખાન સિપાઈ ઉમેદવારી નોંધાવી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગના મોદલીયા ગામે ફંટીના અડફેટે ઇકકો ગાડીમાં સવાર અક્કલકુવાની મહિલાનું મોત.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડી ખાતે અલગ અલગ સાર્વજનીક સ્થળે મંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

નડિયાદ શહેરમાં સી.આર.સન્સ પેટ્રોલ પંપમાં થયેલ ચોરીનો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!