Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ ખાતે યંગ ઇન્ડિયા રન (મેરેથોન દોડ )નું આયોજન કરાયું

Share

સ્વામિ વિવેકાનંદજીની જન્મજયંતિ યુવા દિન નિમિત્તે યંગ ઇન્ડિયા મેરેથોનનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતેથી આ મેરેથોન દોડ શરૂ થઇ હતી, જે શહેરના વિવિધ વિસ્તારમાંથી પસાર થઇ હતી.

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા અગ્રણીઓએ ફલેગ ઓફ આપી સ્ટેચ્યુ પાર્ક ખાતેથી આ દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું, આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.

હારુન પટેલ : ભરુચ

Advertisement

Share

Related posts

‘મૈ જાવા કિથ્થે ‘ ગીત થયુ રીલીઝ : ડાયરેકટર રાજીવ એસ રુઇયાએ આ ગીત સાથે ઇન્ડસ્ટ્રીમાં 100 ગીતો કર્યા પૂર્ણ..!

ProudOfGujarat

વૈશ્વિક મહામારી કોરોનામાં જી.એન.એફ.સી. ભરૂચનું સ્તુત્ય પગલું : કોવિડ-19 ની દવાઓ અને ઓક્સિજનનું વિનામુલ્યે કરે છે વિતરણ.

ProudOfGujarat

ભરૂચ : વાગરા CISF કોલોની નજીક સ્ટેયરિંગનો કાબુ ગુમાવતા કારે પલ્ટી મારી, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!