Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સહ સ્થાપક ટ્રસ્ટીને શ્રેષ્ઠતા પુરસ્કાર પ્રમાણપત્ર એનાયત કર્યો.

Share

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સહ સ્થાપક ટ્રસ્ટી હિના જયેશ પરીખને તેણીની સામાજિક સેવા કાર્યક્ષેત્રે સમાજ અને ખાસ કરીને મૂંગા અબોલ પ્રાણીઓની સાર સંભાળ તેમજ સારવાર ચિકિત્સા ઉપરાંત અબોલ પ્રાણીઓના સંરક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ અને વિશિષ્ઠ સેવા પ્રદાન કરવા માટે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રોટરિયન ડૉ. વિહાંગ સુખડીયા, વિશિષ્ટ ઉપસ્થિતિ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરિયન શ્રીકાંત ઈંડાની, સેક્રેટરી રોટરિયન ઉક્ષિત પરીખ અને આસિસ્ટન્ટ ગવર્નર રોટરિયન રાજેશ નાહટા – અંકલેશ્વરના વરદ હસ્તે શ્રેષ્ઠતા પુરસ્કાર પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા.

Advertisement

Share

Related posts

સુરત : ખટોદરામાં ચોકલેટની લાલચ આપી બાળકી સાથે છેડછાડ

ProudOfGujarat

છોટાઉદેપુર જીલ્લામાં વરસાદે હાથતાળી દેતા જૂની પરંપરા મુજબ દેવને રીઝવવા પ્રયાસ કરતી મહિલાઓ.

ProudOfGujarat

પૂર્વજોના શિક્ષણ થકી સેવાના અભિગમને આગળ ધપાવવા HHMC એજ્યુ. કેમ્પસનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!