Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ખાનગી હોટલ ના રૂમ માં સુરત ના યુવાને ગળે ફાસો ખાઇ જીવન ટૂંકાવી નાંખતા ચકચાર મચી હતી….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ હોટલ શ્રી પ્લાઝા ના રૂમ માંથી સુરત ના અંકિત સિંઘ નામ ના યુવાન ની પંખે લટકટી હાલત માં લાશ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…..
હોટલના રૂમ માં યુવાન ની લાશ હોવાની જાણ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ મૃતક ની લાશ ને પી એમ કાર્યવાહી અર્થે મોકલી સમગ્ર મામલા અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું છે……
Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માથી રૂ ૩.૫૦ કરોડની સનસનાટી ભરી લૂંટ

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી કમ મંત્રી મંડળના તમામ મહિલા સહિતના તલાટી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગની દ્રષ્ટિ વસાવાની ઊંચી ઉડાન, ઓલમ્પિક 2026 માં આઈસ ગર્લ કરશે દેશનું પ્રતિનિધિત્વ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!