Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ફ્લાયઓવર પર પેઇન્ટિંગ લોકોમાં બન્યાં આકર્ષણનું કેન્દ્ર

Share

માય લીવેબલ ભરૂચ પહેલ હેઠળ ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં ફલાયઓવરની દિવાલો પર મનમોહક પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યાં છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

દીવાલો ઉપર જન જાગૃતિ કેળવી શકાય તેવાં પેન્ટિંગ થકી મારું ભરૂચ શહેર સ્વચ્છ, સુંદર શહેર બનાવવાનો નમ્ર પ્રયાસ ખરેખર દીપી ઉઠ્યો છે. હાલ આ બ્રિજની દિવાલોની ગ્રાફિટીના વિડિયો, ફોટો લોકોના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

આંગણવાડી કર્મચારી મહાસંઘના મહત્વના પશ્નોને લઈને ૪ ઓગષ્ટે રેલી યોજાશે

ProudOfGujarat

ભરૂચનાં દહેજ બાયપાસ રોડ પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

બેરોજગારીના પ્રશ્ને પદયાત્રા કરનાર યુવક મનોજ વ્યાસ પાલેજ પહોંચતા મારવાડી સમાજ દ્વારા સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!