Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ એસીબીએ વનવિભાગની ચેકપોસ્ટ પાસ કરવા 100 રૂપિયાની લાંચ લેતા બે બીટગાર્ડ ને ઝડપી પાડ્યા હતા..લાકડાની ટ્રક પસાર કરવા લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું હતું….

Share

 
:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ વન વિભાગ ની ચેક પોસ્ટ પર કામ કરતા બીટગાર્ડ રતિલાલ વસાવા અને વચેટીયો 100 રૂપિયાની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો હતો…

જલાઉ લાકડા ભરેલ ટેમ્પો પસાર કરવા 100 રૂપિયા લીધા હતા જે બાબત ની જાણ ACB વિભાગ માં થતા ACB વિભાગ ના કર્મીઓએ છટકું ગોઠવી બીટ ગાર્ડને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચ સબજેલમાં પત્નીની હત્યા કરનાર આરોપીએ ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતાં પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં શ્રી નાથજી દ્વાર સોસાયટીમાં પોલીસ અને સોસાયટીનાં રહીશો વચ્ચે મારામારી થતાં પોલીસે કરી રહીશોની અટક.

ProudOfGujarat

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!