Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ડિસ્ટ્રીકટ સ્કીલ કમિટીની બેઠક નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ

Share

ડિસ્ટ્રીકટ સ્કીલ કમિટી (DSC) ની છઠ્ઠી બેઠકનું આયોજન નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને લેક્ટર કચેરી, ભરૂચના સભાખંડમાં રાખવામાં આવેલ હતું. જેમાં ડિસ્ટ્રીકટ સ્કીલ કમિટીએ ગત વર્ષે ૧૦૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરવા બદલ કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત ચાલુ વર્ષના લક્ષ્યાંકો સામે પણ કમિટી સમક્ષ રાખવામાં આવ્યા હતા. જે લક્ષ્યાંકો સહજતાથી પાર પાડી શકાય તે અંગે નિવાસી અધિક કલેરટર એન આર ધાધલે જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતા. આ બેઠકમાં કમીટિમાં સલગ્ન સરકારી કચેરીના અમલીકરણ અધિકારીઓ તથા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થયેલ બે યુવતી ઝડપાઈ : એક ફરાર.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં કોરોના રસીના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત.

ProudOfGujarat

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ૧૫ દિવસથી લિફ્ટ બંધ થતા દર્દીઓને હાલાકી : રાજપીપળા સિવિલમાં આ લોકોની મુશ્કેલી કોઈ જોનાર જ નથી ???!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!