Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત રાજ્ય હજ કમીટી દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાના ૩૫૦ થી વધુ હજ યાત્રા એ જતા યાત્રીઓ માટે રશી કરણ મુકવાનો કેમ્પ કાર્યક્રમ યોજાયો.જેમાં મોટી સંખ્યામાં હજ યાત્રા એ જતા હાજીઓએ ભાગ લીધો હતો….

Share

આગામી સમયમાં મુસ્લિમ સમાજ ની હજ યાત્રા જતા હાજીઓ માટે ગુજરાત રાજ્ય હજ કમીટી દ્વારા ભરૂચ જિલ્લાના ૩૭૦ જેટલા હજ યાત્રીઓ માટે રસીકરણ કેમ્પ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો …..
રવિવાર ના રોજ સવારે યોજાયેલ હજ યાત્રીઓના રસીકરણ કેમ્પ માં મોટી સંખ્યામાં હજ યાત્રીઓએ લાભ લીધો હતો..તેમજ હજ કિમીટીના આગેવાનો એ ભરૂચ સિવિલ તંત્ર તેમજ સાથ સહકાર આપનાર તમામ લોકોનો કિમીટીએ આભાર માન્યો હતો…..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સંજાલી ગામ ના ખેતર માંથી અજાણ્યા ઈસમ નો મૃતદેહ મળ્યો-હત્યા ની આશંકા

ProudOfGujarat

એક દીકરી ધરાવતા 11933 માતા-પિતાને જુનાગઢ જિલ્લા દ્વારા પિંક કાર્ડ અર્પણ કરવામાં આવશે

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં તવડી ગામે મહિલાની આત્મહત્યા પ્રકરણમાં નવો વળાંક દીકરીની માતાએ જમાઇ ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!