Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરામાં ખોજબલ ગામના કબ્રસ્તાન પાસે જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા

Share

ભરૂચના વાગરામાં ખોજબલ ગામના કબ્રસ્તાન પાસે 4 ઇસમો ખુલ્લામાં જુગાર રમતા હોય જે બાતમીના આધારે વાગરા પોલીસે ચાર જુગારીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

ભરૂચના વાગરામાં જંબુસર નાયબ પોલીસ અધિક્ષકને બાતમી મળેલ છે બાતમીના આધારે ખોજબલ ગામના કબ્રસ્તાન પાસે મોબાઈલ ટોર્ચની લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 ઇસમો જેમાં (1) સહેજાદ યુસુફ રાયસંગભાઈ રાજ (2) સમીર નસરુલ્લાહ ઇબ્રાહિમ રાજ (3) ફયાજ ઈસ્માઈલ મોહમ્મદ વ્હોરા (4) જમાલુદ્દીન ગ્યાસુદ્દીન ઇશાકભાઈ રાજ નાઓને કુલ 26,530 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. પોલીસ દરોડા દરમ્યાન અન્ય 3 આરોપી સ્થળ પરથી નાસી છૂટયા હોય જેઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : સિલોક્ષ કંપની એ સૈનિકો માટે કલેકટર કચેરી દ્વારા ફાળો આપ્યો.

ProudOfGujarat

બિગ યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદોને સહાય…

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નબીપુર નજીક કારમાં આગ લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!