Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેરમાં ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચ ટાઇગર એકતા ગ્રુપ દ્વારા સ્વચ્છતા અંગે મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું..

Share

ભરૂચ ના ભૃગુઋષિ બાગ થી જ્યોતી નગર સુધી આજ રોજ સવારે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા જાગૃતિ અંગે ભરૂચ ટાઈગર એકતા ગ્રુપ દ્વારા મેરોથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું..

Advertisement

લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે યોજાયેલ આ મેરોથોન દોડ માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભૃગુ ઋષિ બાગ થી દોડ ની શરૂઆત કરી કસક.મકતમપુર રોડ થઇ જ્યોતી નગર સુધી આ દોડ યોજાઇ હતી….


Share

Related posts

ખેડાના માતરમા પરીણિતાને સાસુ અને સસરા માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લો વિઝન -૨૦૪૭ આયોજન માટે બેઠક યોજાઈ

ProudOfGujarat

નર્મદા ધારીખેડા સુગરના કર્મચારીનું બાઈક સ્લીપ થતા મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!