Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી.

Share

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના કારણે ભરૂચ શહેરના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા જનજીવનને ખુબ મોટી અસર થઈ છે ત્યારે નિચાણવાળા વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, અરવિંદ દોરાવાલા, ન. પા. વિપક્ષ નેતા સમશાદ સૈયદ, નગરપાલિકા સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકલ, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધીરેન કટારીયા, સુરેશ પેન્ટર, ઈલયાસ પટેલ, ફિરોજ ચિસ્તી તેમજ સ્થાનિક આગેવાનોને સાથે રાખી લોકોની મુલાકત લઇ સમસ્યા સાંભળી પૂરના કારણે થયેલ નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા તંત્રને રજૂઆત કરવાની ખાત્રી આપી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમા પતંગ ની દોરી થી બાઇક સવાર ધવાયો….

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ગામોમાંથી પાર્ક કરેલ ટ્રાવેલ્સ માંથી રાત્રિના સમયે બેટરીની ચોરી કરનાર 2 શખ્સને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

ઝઘડિયા GIDC આગકાંડ બાદ તણાવ: પીડિતોના ન્યાય માટે વિરોધ દરમિયાન અથડામણ : ધારાસભ્ય અને સંબંધી વચ્ચે હાથાપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!