Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે ઇનર વ્હીલ ક્લબ અને ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ દ્વારા ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજાઇ.

Share

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ મુન્શી વિધાલય ખાતે આજરોજ શાળામાં ભણતા બાળકો માટે ખાસ ફાયર સેફટી અંગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મોકડ્રિલમાં આગ લાગવાની દુર્ઘટના સમયે કયાં કયાં સાધનો ઉપયોગ થાય છે તેમજ આકસ્મિક રીતે આગ લાગે તો શું શું કરવું જોઈએ તેવી બાબતો ઉપર જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.

ભરૂચ ઇનરવ્હીલ ક્લબ અને ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ ભરૂચના કર્મીઓ દ્વારા આ કાર્યક્રમમાંનું આયોજન કર્યું હતું, જેમાં મુન્શી વિધાલયના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા અને આગ જેવી દુર્ઘટના બાબતો અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી.

Advertisement

Share

Related posts

નર્મદા પોલીસે છેલ્લા ૬ મહિનામાં ઈ-મેમો દ્વારા વાહન ચાલકોને ૬ લાખથી વધુનો દંડ ફટકાર્યો.

ProudOfGujarat

સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!