Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના સેવાશ્રમ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ

Share

 

ભરૂચ નગરપાલિકાઅે પાણી વિતરણ વ્યવસ્થાને સુધારવા માટે 180 કીમીની પાઇપલાઇનો બદલી નાંખી છે તેમ છતાં પાઇપલાઇનમાં ભંગાણ પડવાનો સીલસીલો યથાવત રહયો છે. શહેરના સેવાશ્રમ રોડ પર છેલ્લા ત્રણ દિવસથી પાઇપલાઇનમાં ભંગાણના કારણે પાણીનો વ્યય થઇ રહયો છે. પાણીનો ભરાવો થતાં દુકાનદારો અને વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહયાં છે. શહેરના કેટલાય વિસ્તારોમાં પાણીની લાઇનો જુની હોવાથી તેને પણ બદલવાની જરૂરીયાત વર્તાઇ રહી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : હળદરના સેમ્પલ ફેલ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા સબસ્ટાન્ડર્ડ તથા અનસેફ ફૂડ સામે કાર્યવાહી કરાશે

ProudOfGujarat

ફ્રુટના કેરેટની આડમાં લઇ જવાતો મસમોટો પરપ્રાંતીય ઇગ્લીશનો દારૂ જથ્થો પકડી પાડતી ધોધારોડ પોલીસ ટીમ

ProudOfGujarat

પાલેજ માં ઈ.વી.એમ તેમજ વી.વી.પેટ મશીન નું નિદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!