Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાની વિવિધ ૧૨ કમિટીઓના ચેરમેનની No Repeat થિયરી સાથે વરણી કરાઈ

Share

આજરોજ ભરૂચ નગર પાલિકાના સભાં ખંડમાં મળેલ બેઠકમાં નગરપાલિકાના વિવિધ વિભાગોના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે હેમેન્દ્ર પ્રજાપતિ, વોટર વર્કસ અને ગટર કમિટી – ભીખીબેન જાદવ, પ.વ.ડી કમિટી – ભાવિન પટેલ, ફાયનાન્સ અને ટેક્ષેશન કમિટી – ઘનજી ગોહિલ, કાયદા કમિટી – મોનાબેન ગુજરાલ, ફાયર અને મોટર ગેરેજ કમિટી – રાકેશ કહાર, સમાજ કલ્યાણ કમિટી – નિશાબેન વસાવા, એસ્ટાબ્લીશમેન્ટ કમિટી – પૂજાબેન રાઠોડ, લાઈટ કમિટી – અર્પણ જોષી, સેનેટરી કમિટી – હેમાલી રાણા, શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ કમિટી – જીગીશાબેન પટેલ, મેડિકલ કમિટી – દક્ષાબેન વસાવા અને બાગ બગીચા તથા રમત ગમત સાંસ્કૃતિક કમિટી – રોહિણીબેન સારંગની વરણી કરવામાં આવતા તમામ ચેરમેનોના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તેમજ તેઓને શુભકામના ઓનો દોર શરૂ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સબ જેલ ખાતેનું રમત-ગમતનું મેદાન જનતાને ફાળવવા વડોદરા ની ટેનિસ પ્લેયર ની કલેકટર સમક્ષ માંગણી

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સ્વાસ્થ્ય શિબિર યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પીટલમાં ૩ વર્ષના બાળકના હૃદયની જટિલ સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!