Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુગારના કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ ભરૂચ

Share

ભરૂચમાં નાસતા ફરતા આરોપીઓની ઝડપી પાડવા પેરોલ ફ્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જુગારધારાની કલમના એક આરોપી નાસતો ફરતો હોય જેને પોલીસે ઝડપી પાડ્યો છે.

ભરૂચમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેરોલ ફ્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હ્યુમન ઈન્ટેલિજન્સીના આધારે બાતમી મળેલ કે રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર નંબર પાર્ટ બી 0713/2023 જુગારધારાની કલમ 12 મુજબ આરોપી શૈલેષ પુનિયા વસાવા રહેઠાણ લીમોદ્રા સુકવણા ફળિયા તાલુકો ઝગડીયા, જીલ્લો ભરૂચ જુગાર ધારાની કલમમાં નાસતો ફરતો હોય જે હાલ લાડવાવડ ઝઘડિયા ખાતે હાજર હોય જે ચોક્કસ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સીના આધારે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળે ચોરીની ઘટના બની જાણો વધુ.

ProudOfGujarat

રાજકોટમાં તસ્કરો બન્યા બેફામ : ક્રાઇમ બ્રાન્ચ ACP ના ઘરે આવેલા મહેમાનના ગળામાંથી સોનાનો ચેન ખેંચી ગયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં: ૫૨૯ ટીમો દ્વારા ઘરેઘરે આરોગ્ય સર્વે, ૩૯૯ સગર્ભાઓની તપાસ અને બે દિવસમાં ૩૭ સફળ પ્રસૂતિ :  પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તપાસ, પાણીનું ક્લોરીનેશન, મચ્છર નિયંત્રણ, ઓઆરએસ અને ક્લોરિન ટેબ્લેટ્સનું વિતરણ સાથે રોગચાળો અટકાવવા સઘન કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!