Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નર્મદા નદી પર નવા બનેલા બ્રિજ ખાતે ગુડસ ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું

Share

દીલ્હી અને મુંબઇ વચ્ચે ફ્રેઇટ કોરીડોરની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે અને ભરૂચની નર્મદા નદી પર નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સોમવારના રોજ બ્રિજ પરથી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુડસ ટ્રેન પસાર કરી ટ્રાયલ લેવામાં આવ્યું હતું. ગુડસ પહેલાં 120 ની ઝડપે માત્ર એન્જિન પસાર કરાયું હતું. માલસામાનની સરળતાથી હેરાફેરી માટે આ ફ્રેઇટ કોરીડોરનું નિર્માણ કરાઇ રહયું છે અને આ ટ્રેક પરથી ડબલ ડેકર ગુડસ ટ્રેન પસાર કરવાનું પણ આયોજન છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખનું બાબાસાહેબ આંબેડકર માનવ ગરિમા એવોર્ડથી સન્માન કરાયું.

ProudOfGujarat

વડોદરાની બે બાળકીઓએ હિમાલય પર્વત સર કરી કઠીન સિદ્ધિ હાંસલ કરી.

ProudOfGujarat

દાહોદ જિલ્લાના ટાડાગોળા ગામે ડાકણના વ્હેમે દેરાણી જેઠાણીને નગ્ન કરી ઝાડ સાથે બાંધી સળગતા લાકડાના ડામ દીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!