Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – વાલિયા ખાતેથી ઝડપાયો નશાનો કારોબાર, સીઆઇડી વિભાગે કરી એકની ધરપકડ, સૂત્ર

Share

સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે ભરૂચમાંથી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અંદાજિત 3 થી 4 કિલો એફેડ્રિન ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સૂત્રો અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયામાં સીઆઇડી ક્રાઇમની ટીમની દોડધામ બુધવારે 1 નવેમ્બરે સતત નજરે પડતી હતી. આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસને મદદે લેવામાં ન આવતા સ્થાનિક પોલીસ પણ સીઆઇડી ક્રાઇમના ઓપરેશનને લઈ અસમંજસમાં મુકાઈ હતી. સીઆઇડીની ટીમે એફેડ્રિન સાથે એક આરોપીની ધરપકડ પણ કરી છ. મામલે હજુ પોલીસનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઓક્ટોબર 2021 માં પણ ભરૂચમાં એફેડ્રિનનો મોટો જથ્થો ઝડપાયો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગનો મામલો, એસ.પી લીના પાટીલે સ્થળ મુલાકાત લઇ તપાસ હાથધરી.

ProudOfGujarat

વાંકલ: સરકારી વિનયન કોલેજમાં સમાજ શાસ્ત્રના પ્રોફેસરે 24 વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ઝઘડિયા જી.આઈ.ડી.સી માં આવેલ ન્યૂબર્ગ કંપનીમાંથી છ માસ અગાઉ થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!