Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં ગેસની લાઇનમાં ભંગાણથી કીચડના 10 ફૂટના ફુવારા ઉડ્યાં

Share

 

સૌ-ભરૂચના શીતલ સર્કલથી ગોલ્ડનબ્રિજ તરફ જતાં માર્ગ પર અત્યારે ફલાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. સોમવારે બપોરના સમયે આ માર્ગ પર અચાનક ધડાકા સાથે કીચડના ફુવારા ઉડવા લાગતા આસપાસના દુકાનદારો તથા રાહદારીઓમાં નાસભાગ મચી હતી. 30 મિનિટ સુધી 10 ફુટ સુધીના કીચડના ફુવારા ઉડયાં હતાં. ગેઇલ કંપનીની લાઇનમાંથી નાઇટ્રોજન ગેસ લીકેજ થતાં ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. કંપનીની ટીમે દોડી આવી રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

દશાન ગામે ગભાણમાં દબાણ કરવાના મુદ્દે બે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું

ProudOfGujarat

દીપાવલી વેકેશન પૂર્ણ થતા ઓફિસોમાં ધમધમાટ…

ProudOfGujarat

પાનોલી GIDC માં આવેલ ટોપીવાળા ક્રીમ્પર્સ પ્રા.લિ. કંપનીમાંથી થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!