Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેતાન કંપનીના કામદારનુ મૌત …

Share

ભરૂચ જીલ્લાનાં દહેજ વિસ્તારમાં આવેલ ખેતાન કંપનીમાં સફાઈ કરતા કામદારનું ઉપરથી નીચે પટકાતા મૌત નિપજ્યુ હતું. આ બાનવની વિગત જોતા બનાવના ફરીયાદી સંદીપ ગોલની ફરીયાદ મુજબ ગત રોજ સાંજે ૫:૩૦ કલાનના સુમારે કંપનીના કામદાર હેમરાજ બિસનરે એસિડ ની ટાંકી પર સાફ સફાઈ કરવા ચડ્યા હતા ત્યારે એસિડની ટાંકીનુ  દબાળ વઘતા ઢાંકણુ ઉછળ્યુ હતુ જેથી હેમરાજને મોઢાના ભાગે ઈજા થઈ હતી જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન તેનુ મૌત નિપજ્યું હતુ. દહેજ પોલીસ તેની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગૌરક્ષા દળ દ્વારા ક્રુરતાપૂર્વક વહન કરાતા 16 જેટલા પશુઓને બચાવી લેવાયા.

ProudOfGujarat

નડિયાદ : રોડની ધાર પર બેઠેલા બે યુવકોને કારના ચાલકે અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં જાવલી ગામનાં લોકો પ્રત્યે માનવતા દાખવતા રાજ્ય સભાનાં સાંસદ અહેમદ પટેલ દ્વારા બે લાખની રોકડ સહાય કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!