Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના દાંડિયા બજાર પાસે મગર જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ

Share

ભરૂચનાં દાંડીયા બજાર ખાતે આવેલ દશાશ્વમેઘ ઓવારા પાસે મહાકાય મગરે દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચના દાંડીયા બજાર ખાતે આવેલ દશશ્વામેઘ ઓવારા પાસે પૂર સમયે તણાઈને આવી ગયેલ મહાકાય મગરના અસ્તિત્વથી ત્યાંનાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચનાં દાંડીયા બજાર ખાતે આવેલ દશાશ્વમેઘ ઓવારા પાસે આવો મહાકાય મગર ક્યાંથી આવ્યો તેવા અનેક પ્રશ્નો સ્થાનિકોમાં ચર્ચાય છે. કહેવાઈ છે કે આ મહાકાય મગર પૂરનાં પાણી સાથે આવી ગયો છે એવું અનુમાન સ્થાનિકો લગાવી રહયા છે. દિન પ્રતિદિન નર્મદા નદીના કિનારાઓ પર મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટી એ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

સમગ્ર શિક્ષા, સુરત અને સુરત કોર્પોરેશન આયોજિત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ‘ઉજાશ ભણી’ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડાની વાડી અને ચવડા ચેક પોસ્ટ ચોકીનું ઉદઘાટન જિલ્લા પોલીસ વડા ઉષા રાડાના હસ્તે કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!