Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

શકુનીઓ ઝડપાયા:અંકલેશ્વર ના રામકુંડ રોડ પર પત્તા-પાના વડે જુગાર રમતા ચાર ઝડપાયા, હજારો નૉ મુદ્દામાલ કબ્જે કરાયો

Share

અંકલેશ્વર ના રામકુંડ રોડ પર ડબ્બી ફળિયા ના ગંજીફાના પત્તા-પાના વડે જુગાર રમતા ચાર ઝડપાયા, હજારો નૉ મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર ખાતે એ ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે રામકુંડ રોડ ના ડબ્બી ફળિયા વિસ્તાર માં દરોડા પાડ્યા હતા, જ્યાં જુગાર રમતા ધર્મેશ ડાહ્યાભાઈ મકવાણા રહે, મંગલ મૂર્તિ 1 દિવા રોડ અંકલેશ્વર, કલ્પેશ જગદીશભાઈ વસાવા રહે, નવી વસાહત ભાંગવાડ અંકલેશ્વર,મેહુલ કુમાર ઉર્ફે શેરો પ્રવીણ ભાઇ રાણા રહે, વાઘેલા વાડ, પંચાતી બજાર અંકલેશ્વર તેમજ રાજેશ ઉર્ફ કલુ બાબુભાઇ વસાવા રહે, ડબ્બી ફળિયું અંકલેશ્વર નાઓને ઝડપી પાડી કુલ 19,660 નૉ મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે આજરોજ સુશ્રી ડી.કે. પ્રવિણા(આઇએએસ) દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો.

ProudOfGujarat

સંતાનોના ઝઘડાની રીસ રાખી ત્રણ ભાઇઓનો પરિવાર પર હુમલો

ProudOfGujarat

વલસાડના તિથલ ફરવા ગયેલા વડોદરાના ડોક્ટરના ઘરમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 7.85 લાખની મત્તાની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!