Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા ની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ-ઉનાળા ના પ્રારંભ સાથે જ જિલ્લા માં અગ્નિ તાંડવઃ ની શરૂઆત

Share

ભરૂચ જિલ્લા માં બિલાડી પગે ઉનાળા ની ઋતુ હજુ તો જામી જ છે ત્યાં તો આગ લાગવાની સતત ઘટનાઓ સામે આવતી થઈ રહી છે, ખાસ કરી જિલ્લા ના ઔધોગિક એકમો માં ચાલુ માસ દરમ્યાન અનેક આગ લાગવાની ઘટના બની ચુકી છે, તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તાર માંથી સામે આવી છે,

પ્રાથમિક સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તાર માં આવેલ DCM નામક ખાનગી કંપનીમાં આજે બપોર ના સમયે એકા એક ભીષણ આગ ફાટી નીકળી હતી, ઘટનાના પગલે ઉપસ્થિત લોકો માં નાશભાગ મચી હતી,

Advertisement

તો બીજી તરફ મામલા અંગેની જાણ ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના કર્મીઓ એ લાયબંબા સાથે સ્થળ તરફ રવાના થયા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું કહેવાય રહ્યું છે,


Share

Related posts

ભાવનગર બોટાદ જિલ્લામાં પોલીસની 46 રેડમાં 246 થી વધુ જુગારી ઝડપાયા

ProudOfGujarat

વાહનોનાં PUC નાં દરમાં ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો.

ProudOfGujarat

મુલદ પાસે આવેલ કેબલ બ્રિજના ટોલ ટેક્ષ પર થયેલ ફાયરીંગ અને દિલ ધડક લુંટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!