Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા તલાટી મંડળ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું….

Share

તા. ૨૨/૧૦/૧૮ ના રોજથી હડતાલની ચીમકી અપાય…

ભરૂચ જીલ્લા તલાટી મંડળ દ્વારા આજ રોજ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ. જેમા જણાવ્યુ હતુ કે ઘણા લાંબા સમયથી તલાટી કમ મંત્રી ( પંચાયત ) સંવર્ગ ના પશ્નોની રજુઆત ગુજરાત રાજ્ય તલાટી  કમ મંત્રી દ્વારા સરકારમાં વારંવાર રજુઆત કરવા છતા કોઈ પશ્ન હલ થતા ન હોઈ ગુજરાત રાજ્ય ના તમામ ૧૧ હજાર તલાટી કમ મંત્રીઓને તંત્ર દ્વારા તેમની માંગણી અંગે દુર્લક્ષ સેવાતુ હોઈ મન દુખ થયું છે આ અંગે અગાઉ પણ આવેદન પત્ર પાઠવાયેલુ હતુ. પરંતુ તેની કોઈ અસર ના થતી હોવાથી તા. ૨૨/૧૦/૧૮ ના સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ કરવામાં આવસે એમ જણાવાયું છે.

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સમયસર રજૂઆત, અને સચોટ પરિણામ.

ProudOfGujarat

ભરૂચ પાલિકાના વોર્ડ નં. 10માં પરવાનગી વિના જાહેર સભા કરનાર કોંગ્રેસના ઉમેદવારો સામે ફરિયાદ

ProudOfGujarat

મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહી છે ફ્રી વેક્સિનની વ્યવસ્થા? જાણો શું છે વાસ્તવિકતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!