Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના લિંકરોડ પર આવેલ એક સોસાયટી ના મકાન માં આગ લાગતા દોડધામ

Share

ભરૂચ ના લિંકરોડ પર આવેલ એક સોસાયટી ના મકાન માં આગ લાગતા દોડધામ

ઉનાળા ની ઋતુ માંડ માંડ શરૂ થઈ છે તેવામાં તો આગ લાગવાની ઘટનાઓ શરૂ થઈ ચુકી છે, તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના ભરૂચ શહેર માંથી સામે આવી હતી,

Advertisement

ભરૂચના લિંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં તેઓએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, મકાનમાં રહેલા એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.


Share

Related posts

ભરૂચ : દહેજ ઓ.એન.જી.સી. નાં આસિસ્ટન્ટ મેનેજરને પી.એચ.ડી. ની પદવી એનાયત કરાઇ.

ProudOfGujarat

ડાકોરના નેસ ગામેથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

સાધલી ગામે 1500 માં જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી ના મૌકા પર ફૈઝ યંગ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!