Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલ ના પાર્કિંગ માંથી લાખો ની મત્તાના ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલ ના પાર્કિંગ માંથી લાખો ની મત્તાના ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ભરૂચ જિલ્લા માં બેફામ બનેલા નશાનો વેપલો કરતા તત્વો સામે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે, જિલ્લા ના વિવિધ પોલીસ મથક ની હદ વિસ્તાર માં દરોડા પાડી અનેક બુટલેગરો ને જેલ ના સળીયા ગણતા કર્યા છે તેવામાં ક્રાઇમ બ્રાંચ ને વધુ એક સફળતા હાસિલ થઈ છે,

Advertisement

ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આવેલ ચૌધરી પેલેસ હોટલ ના પાર્કિંગ માં પાર્ક કરેલ ટ્રક નંબર RJ, 14,GK 5487 ની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂની 5616 નંગ બોટલો મળી આવી હતી,

જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે પ્રદીપ ખુશીરામ જાટ રહે, જજ્જર, હરિયાણા તેમજ જીતેન્દ્ર કવરસિંગ કૌષિક રહે, જજ્જર,હરિયાણા નાઓની ધરપકડ કરી મામલે અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી કુલ 16 લાખ 57 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

ભરૂચના ઝધડિયા તાલુકાના તરસાલી ગામે મોહદ્દીષે આઝમ મિશન બ્રાન્ચ દ્વારા છઠ્ઠા સમુહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ના પુષ્પા બાગ પાસે શેઠ ફળીયા માં ગેસ ના બોટલ માં લીક થતા સ્થાનિકો માં ભય નો મોહલ સર્જાયો..ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો સદનસીબે કોઇ જાનહાનિ નહિ….

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને નહિ ઘુસવા દેવાની અસરગ્રસ્તોની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!