Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

Share

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

ભરૂચ જિલ્લા પોલીસે વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા દ્વારા જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવુતીઓ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર બી ડીવીઝન પી.આઈ વી.કે.ભુતીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ખોટો બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ ઇસમો જીતાલી ગામમાં ફરી રહ્યા છે.જેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી જીતાલી મોટા ફળિયામાં રહેતો મહમદ અહમદ ઇસ્માઇલ ઉમર ઉર્ફે ભાણા,શાહજહાં અહમદ હસનજી ભાણા અને યુસુફ મહમદ અહમદ ઇસ્માઈલ ઉમર તેમજ વસીમ અકરમ હનીફ મહમદ પટેલ,મહમદ અહમદ હરસનજી પટેલ ઉર્ફે લાલાને ઝડપી પાડ્યો હતો

Advertisement

Share

Related posts

અંકલેશ્વર લાઇન્સ કલબ ઓફ કવીન્સ ઘ્વારા આર્મી ના જવાન જોડે રક્ષાબંધન ની ઉજવણી કરી..

ProudOfGujarat

રાજપીપળા ખાતે યોજાયેલ સંવિધાન બચાવો ચિંતન શિબિર માં જીગ્નેશ મેવાનીએ ભાજપ અને આર. એસ.એસ ઉપર કર્યા પ્રહારો

ProudOfGujarat

વીજળીનું બીલ 80 હજાર આવતા યુવક હાઈટેન્શન લાઈનમાં ચડી ગયો, મચી ગયો હોબાળો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!