Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજરોજ ભરૂચ શહેરની ૧૭ જેટલી બિલ્ડીંગમાં જીપીએસસીની પ્રિલીમનરી પરિક્ષા યોજાઈ.

Share


ગુજરાત જાહેર સેવા આયોગની ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧ તથા મુલ્કી સેવા વર્ગ -૧ અને ૨ ની પ્રાથમિક કસોટીની પરીક્ષા ભરૂચ જીલ્લાના ૧૭ જેટલી બિલ્ડીંગમાં યોજાઈ હતી. જેમાં શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષાર્થિઓએ પરિક્ષા આપી હતી. આ પરિક્ષામાં કુલ ૪૪૬૪ જેટલા ઉમેદવારો નોંધાયા હતા. ભરૂચમાં કુલ ૪ રૂટ પર ૧૭ બિલ્ડીંગમાં ૧૮૬ બ્લોકમાં પરિક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાની કામગીરી માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ૧૦, કલેક્ટર કચેરીના ૪૯, તિજોરીના અધિકારી કચેરીના ૪, પોલીસ અધિક્ષક કચેરીના ૬૦ તેમજ કેન્દ્ર સંચાલકનો ૩૭૫ સ્ટાફ મળી કુલ ૪૯૮ જેટલા સરકારી કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ફરજિયાત માસ્કનો ઉલાળિયો કરતાં પ્રજાજનો, પોલીસે મેમો-દંડ ફટકાર્યો…

ProudOfGujarat

દેશના મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે ઘોષિત કરાયેલા ૧૧૫ જિલ્લામાં ગુજરાતનાં નર્મદા અને દાહોદ જિલ્લાનો સમાવેશ

ProudOfGujarat

ઇન્ડીજિનસ આર્મી ઓફ ઈન્ડિયા ભીલ પ્રદેશ ગુજરાત રાજય ભરૂચ જીલ્લા પ્રમુખ દ્વારા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!