Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ દ્વારા ડેન્ગ્યુ ની જનજાગૃતિ અંગે રેલી કાઢી.

Share

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ દ્વારા ડેન્ગ્યુ ની જનજાગૃતિ અંગે રેલી કાઢી.

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ ની જનજાગૃતિ માટે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી નીકળી બજાર વિસ્તાર, સ્ટેશન વિસ્તાર માં ફરી હતી.આ રેલીમાં ડેન્ગ્યુ “હટાવો દેશ બચાવો”, “મચ્છર આપે મૃત્યુદાન મચ્છરદાની આપે જીવનદાન”ના નારા લગાવ્યા હતા. લોકોને ડેન્ગ્યુ અંગે જાગૃતતા લાવવા નો પ્રયત્ન કરાયો હતો. વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.ઝંખના રાઠોડે ડેન્ગ્યુ વિશે માહિતગાર કરાયા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના સુપર વાઈઝર ગુલાબ ચૌધરી, મયુર ચૌધરી, સ્ટાફગણ તેમજ આશા વર્કર બહેનો હાજર રહ્યાં હતા.

Advertisement

Share

Related posts

નવસારીમાં આઝાદીના 70 વર્ષ બાદ આદિવાસી પરિવાર અંધારામાંથી ઉજાસમાં આવ્યો

ProudOfGujarat

અંકલેશ્વર બાયસિકલ ગૃપ દ્વારા આજરોજ ગ્રીન વહીલ પ્રોજેકટ અંતર્ગત 11 જેટલી સાયકલો જોગર્સ પાર્ક ખાતે મુકવામાં આવી.

ProudOfGujarat

દિવ સાઉદવાડી ખાતે સરકાર દ્વારા ફેન્સીંગ મારવામાં આવતા ખેડૂતો અને પ્રશાશન વચ્ચે હોબાળો…..!!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!