Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજે લાભપાંચમના શુભ દિને નવા વર્ષના ધંધા રોજગારની ધામધુમથી શરૂઆત …

Share

દિપાવલી બાદ નવા વર્ષના દિવસે શુભ મુહ્રતમાં વિતેલા વર્ષનો વેપાર ધંધો બંધ કરી ભરૂચ જીલ્લાના વેપારીઓએ દિપાવલી પર્વના બાદ પાંચ દિવસ વેપાર ધંધો બંધા રાખતા ભરૂચ નગર અને જીલ્લાના તમામ બજારો સુમસામ ભાસતા હતા. તેવામાં સોમવાર તા.૧૨/૧૧/૧૮ ના રોજ વહેલા સવારથી સારા ચોઘડીયામાં વેપારીઓએ ધંધા રોજગારની શરૂઆત કરી હતી. નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત થતા જ વેપારીઓએ એવી આશા વ્યકત કરી હતી કે નવા વર્ષે ધંધા વેપારમાં બરકત રહેશે. આજથી ભરૂચ જીલ્લાનાં તમામ બજારો ધમધમી ઉઠ્યા હતા.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સતત ત્રીજા દિવસે દબાણો હટાવવાની કવાયત ચાલુ : તંત્ર સ્થાનિક આદિવાસીઓ પર હિટલર શાહી અપનાવતું હોવાની વાત.

ProudOfGujarat

સુરત : ડિંડોલી પ્રમુખ પાર્ક નજીકના સી.આર.પાટીલ રોડના બ્રિજ પર એક યુવાને કર્યો આપઘાત કરવાનો પ્રયાસ : ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી ખેડૂતો સાથે નેત્રંગ વિસ્તારમાં ખેડૂત દિવસની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!