Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, અનેક હોદેદારોનો પણ સમાવેશ થયો

Share

પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, અનેક હોદેદારોનો પણ સમાવેશ થયો

વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી. સર્વ સંમતિથી અને સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી છે.
પાનોલી ઉદ્યોગ મંડળની મળેલી સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે બી. એસ. પટેલ,માનદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર,ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફિઝીવાલા,ચંપાલાલ રાવલ,સહ માનદમંત્રી તરીકે ભરત પટેલ,રાજુ મોદી અને ખજાનચી તરીકે અતુલ બાવરિયા, ફાયર રેસ્ક્યુ કમિટી એન્ડ પર્યાવરણ સુરક્ષા સેલના કો- ચેરમેન તરીકે કરણ એમ.જોલી સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Advertisement

Share

Related posts

સુરત કોરોના વાયરસને લઈ હીરા કારખાનામાં કામ કરતા કારીગરોને એક મહિનાની રજા જાહેર કરવા ડાયમંડ વર્કર યુનિયને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat

માંગરોળ : કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ગાય, વાછરડા ભરેલી પીકઅપ ગાડી પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

અમદાવાદમાં BRTS માં ફરી લાગી ભીષણ આગ, પેસેન્જરો ના હોવાથી હાશકારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!