Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાજપીપળા મા આવેલ ક્લેક્ટર કચેરી શિવાજી ગેસ્ટ હાઉસના રૂમ નંબર 108 માં 56 વર્ષ ના પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

રાજપીપળા મા આવેલ ક્લેક્ટર કચેરી શિવાજી ગેસ્ટ હાઉસના રૂમ નંબર 108 માં 56 વર્ષ ના પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

(રાજપીપળા : આરીફ જી કુરેશી) નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ જિલ્લા કલેકટર કચેરી ની સામે આવેલ શિવાજી ગેસ્ટ હાઉસમાં લક્ષ્મી પાર્ક સોસાયટી જુના આરટીઓની પાછળ વારસીયા વડોદરા ના સુરેશ પ્રતાપરાય દલવાણી તારીખ 17/7/2024 ના રોજ રાજપીપળા કલેકટર કચેરી ની સામે આવેલ ડિવાઈન હાઇટ્સ કોમ્પલેક્ષ માં આવેલ શિવાજી ગેસ્ટ હાઉસના રૂમ નંબર 108 માં ડિપ્રેશનના કારણે રૂમમાં આવેલ પંખા સાથે દોરી વડે ગાળીઓ બનાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા રાજપીપળા પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ એ.એસ.આઇ અલ્પેશભાઇ શાતિલાલ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજકોટમાં લુખ્ખાઓનો ત્રાસ : મફત પાન આપવાની ના કહેતા દુકાનદારને મારમારી તોડફોડ કરી

ProudOfGujarat

નેત્રંગ : કોરોના સાથે સાથે બીજા અન્ય રોગો થાય તેની રાહ જોતું તંત્ર.

ProudOfGujarat

અમદાવાદમાં AMC ના કર્મચારી પર હુમલો કરનાર આરોપી સામે એટ્રોસીટી અંતર્ગત કેસ દાખલ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!