Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ડમ્પીંગ સાઈટ બંધ રહેતા લોકો જાહેર માર્ગ પર કચરો નાખતા મજબૂર બન્યા : રોગચાળો ફેલાવાની દહેરાત

Share

ભરૂચ ડમ્પીંગ સાઈટ બંધ રહેતા લોકો જાહેર માર્ગ પર કચરો નાખતા મજબૂર બન્યા : રોગચાળો ફેલાવાની દહેરાત .

ભરૂચમાં તાજેતરમાં વરસેલ વરસાદ નાં કારણે ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયાં હોવાથી ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર વાહનો ન પહોંચી શકતા ભરૂચ નગપાલિકા ધ્વારા હાલમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનું બંધ કરતા ભરૂચ શહેરના નગરજનો માટે કચરો નાખવાની મોટી સમસ્યા સર્જાય છે અને મજબૂરીમાં લોકો જાહેર માર્ગ ઉપર કચરો ઠલવવા મટે મજબૂર બન્યા છે જેથી ભરૂચના રસ્તાઓ જાહેર માર્ગ ઉપર ગંદકી નું સામ્રાજ્ય સ્થપાદ રહ્યું છે અને જે ઝડપથી નગરપાલીકા કચેરી ધ્વારા આ સમસ્યા નો હલ શોધવામાં નહિ આવે તો ગંદકીના કચરો ભરૂચમાં રોગચાળો ફેલાય તેવી દાહેરાત નગરજનો સેવી રહ્યા છે અને સાથો સાથ શહેર અને જિલ્લા વહીવટી તંત્ર સમસ્યા નો ઝડપથી ઉકેલ લાવે તેવી આશા વ્યકત કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના જંબુસર નજીક વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો, કોઈ નુકસાન નહીં

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે માસ્ક, સેનેટાઇઝરનુ વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

મિરે એસેટ ફાઉન્ડેશને જીત્યો સીએસઆર હેલ્થ ઈમ્પેક્ટ એવોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!