Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિપાવલી વેકેશન પુર્ણ થતા સોમવારથી શાળાઓ ધમધમશે..

Share

પ્રવાસીઓ ભરૂચ પરત ફર્યા…

આવનાર તા. ૧૯/૧૧/૧૮ ના સોમવારના રોજથી સમગ્ર જિલ્લાની શાળાઓ ફરી ધમધમતી થશે  આ વર્ષે દિપાવલીનુ વેકેશન ખુબ ટુંકા હોવાના પગલે શાળામાં ભળતા વિધ્યાર્થીઓ અને વાલિયો લાંબા અંતરના પ્રવાસનુ આયોજન કરે શક્યા ન હતા. આ વર્ષે નવરાત્રીના દિવસો દરમ્યાન તંત્ર દ્વારા વેકેશન જાહેર કરાયુ હતુ. નવરાત્રી વેકેશનના રજાના દિવસો નું એક્જસ્ટમેન્ટ દિવાળી વેકેશનમાં કરવામાં આવ્યું હતુ. જેથી વિધ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે શાળા સંચાલકોના જણવ્યા અનુસાર દિપાવલી પર્વના ટુંકા વેકેશનના પગલે ભરૂચની શાળાઓ દ્વારા પણ લાબા અંતરના પ્રવસોનુ આયોજન થઈ શક્યુ ન હતુ તો બીજી બાજુ સગા-સંબધીઓ ને ત્યા બહારગામ ગયેલ અને ટુંકા પ્રવાસે ગયેલ લોકોપણ શનિ-રવિ ના દિવસો દરમ્યાન ભરૂચ  પરત ફરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમના ભાતીગળ મેળાનો આજથી પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચમાં ઈદે મિલાદના જુલૂસનું સ્વાગત હિન્દુ સમાજના આગેવાનો એ કર્યું

ProudOfGujarat

અમદાવાદ : રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ પર તૂટેલા ગ્લાસને બદલીને આજુબાજુ લોખંડની ગ્રીલ લગાવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!