Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર પાર્ક કરેલ ટેમ્પોમાંથી તસ્કરો મોબાઈલ ઉઠાવી ગયા

Share

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર પાર્ક કરેલ ટેમ્પોમાંથી તસ્કરો મોબાઈલ ઉઠાવી ગયા

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ગાડી પાર્ક કરી રાત્રિના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આઇસર ટેમ્પોના ડ્રાઇવરનો મોબાઇલ ચોરી ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાયેલ છે.

Advertisement

વલસાડથી અમદાવાદ તરફ આશિષ નરેન્દ્ર જતર જાતે ભોય ઉંમર વર્ષ 28 રહે દોડી ફળિયુ ડીસકરી તલાટ ધરમપુર જીલ્લો વલસાડ તેઓ ડ્રાઇવિંગ કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેઓ વલસાડથી અમદાવાદ તરફ તાજેતરમાં આઇસર ટેમ્પો ગાડી નંબર GJ- 15 -AV- 7078 લઈને જતા હોય તે સમયે અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર રાત્રિના સમયે ગાડી પાર્ક કરી આરામ કરવા માટે રોકાયેલા હોય તેવા સમયે રાત્રિના સમયે ટેમ્પોને સાઈડ પર પાર્ક કરી તેઓ ઊંઘી ગયેલા હોય રાત્રે કોઈ ચોર શખ્સો આવી તેમનો vivo કંપનીનો y56 જેમાં જીઓ અને આઈડિયા એમ બે સીમ કાર્ડ હતા તે મોબાઇલ રૂપિયા ₹19999-/ ની મત્તાનો કોઈ ચોર તસ્કરો ઉઠાવી ગયેલ હોય એ મતલબની ફરિયાદ તેઓએ પોલીસ મથકમાં નોંધાવેલ છે.


Share

Related posts

અંકલેશ્વર : ગૌરીવ્રતમાં વપરાતી તમામ વસ્તુઓ પર ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારો : મોંઘવારીને કારણે ઘરાકી ઓછી.

ProudOfGujarat

ભરૂચ : વાગરા તાલુકાના વિલાયત ગામમાં JBF મેડિકલ સેન્ટરની શરૂઆત કરાઈ.

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડી જીએમડીસીના સિક્યુરીટી કર્મચારીઓ અનિયમિત પગાર અને પીએફના મુદ્દે હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!