Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા તાલુકા ના વન કર્મીઓ પર હિંસક હુમલો

Share

5 કર્મચારીઓ પર દબાણકર્તા ઓ દ્વારા હુમલો કરાયો

વાંકલ

Advertisement

 

ઉંમરપાડા તાલુકા માં આવેલ વડપડા રેન્જ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલા પાંચ જેટલાં કર્મચારીઓ પણ ખેડૂતોએ હિંસક હુમલો કર્યો હતો.

વડપાડા રેન્જ અને સાગબારા રેન્જ વિસ્તારોમાં કેટલાક ખેડૂતો અને વન વિભાગ ના કર્મચારી ઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે દબાણકર્તાઓ બેકાબુ બનતા ફોરેસ્ટ અધિકારી અને કર્મચારીઓ પરહિંસક હુમલો કર્યો હતો. તેમાં આર એફ ઓ ભોલાસીંગ વસાવાને લાકડી વડે હુમલો કરી છાતી માં અને પાછળના ભાગે તિક્ષણ ભાલા થી કાન પર હુમલો કર્યો હતો.અંબાલાલ વસાવાને માથા ના ભાગે લાકડીનો ફટકો અને જમણાં હાથની આંગણીમાં ફેક્ચર થયું હતું.ઉષાબેન ચૌધરી ને પણ શરીરે ઈજાઓ થતા સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણથતા ડી.વાય.એસ.પી.બી.કે.વનાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વધુ તપાસ ઉમરપાડા પોલીસ કરી રહી છે.


Share

Related posts

75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનમાં હિન્દુ મહિલા બની DSP.

ProudOfGujarat

ઝનોરની મહિલા સરપંચ વિરૂધ્ધ ચાલેલા કેસની તપાસમાં ઢીલાસનો આક્ષેપ

ProudOfGujarat

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસની દેશ આખામાં સ્વછતાની ગિફ્ટ છે પણ વલસાડમાં ગંદકીની !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!