Proud of Gujarat
bharuchdharm-bhaktiGENERAL NEWSGujaratINDIAUncategorizedWoman

ભાજપા જામનગર શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટ નું વિતરણ

Share

જામનગર

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટ નું વિતરણ કરાયું. શહેર ભાજપ કાર્યાલય ખાતે થી શહેર અધ્યક્ષ બન્યા પછી બીનાબેન કોઠારી દ્વારા તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે વિધવા, નિરાધાર બહેનોને અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આશરે ૫૦ ઘર માટે અનાજ કીટ નું વિતરણ કરવામાં આવેલ. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી જામનગરના મહામંત્રીઓ પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા સહીત મહિલા મોરચા ના અધ્યક્ષ રીટાબેન જોટંગીયા સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ, વિધવા, નિરાધારનો આધાર બની, તેઓ ને અનાજ કીટ નું વિતરણ કરી આશીર્વાદ મેળવી ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી એ જન્મદિવસ ની ઉજવણી કરી હતી.


Share

Related posts

ભરૂચ : “જી -૨૦ જન ભાગીદારી” કાર્યક્રમ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ખાતે રંગોલી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગ ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં પર્યાવરણલક્ષી સ્લોગન ચિત્ર સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

કેસરોલ ગામની ખ્યાતનામ આદિત્ય બિરલા સ્કૂલ ગેરકાયદેસર હોવાની હકીકત બહાર આવતા ભૂકંપ.શાળા માંજ કચરા-પોતાનું કામ કરતા પતિ-પત્ની જમીનના માલીક નીકળ્યા.સમગ્ર સ્કૂલ ૨૦ વર્ષથી ગેરકાયદેસર હોવા છતાં વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ તંત્ર વગેરે ઊંઘતું ઝડપાયું….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!