Proud of Gujarat
bharuchCrime & scandalGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ ઝંખવાવ રોડ પર ચિકન-મટન શોપના કચરાના દુર્ગંધથી લોકો ત્રસ્ત

Share

વાંકલ :: માંગરોલના વાંકલ ઝંખવાવ રોડ પર ચિકન-મટનની દુકાનવાળાઓ દ્વારા વધેલો ખરાબ કચરો નાંખવામાં આવતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ચિકન-મટનના અંગોની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.

માંગરોળ તાલુકા ના વાંકલ ઝંખવાવ રોડ ની સાઈડમાં મૃત પામેલા પશુઓ તેમજ ચિકનની દુકાન ચલાવતા દુકાનદારો દ્વારા વેસ્ટેજ કચરો ઠાલવવામાં આવે છે. જેને લઈ રહેદારીઓને દુર્ગંધ ને કારણે માથું ફાટી જાય એટલી હદે ગંધાતુ હોય છે જેને લઈ શિરીષ ભાઈ ચૌધરી દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદન આપી કચરાનો નિકાલ જગ્યા ની સાફ સફાઈ તેમજ મટન શોપ વિરુદ્ધ કાર્યવાહી ની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

સુરતના વરાછા બી ઝોનમાં ગેરકાયદે બેનર અને હોર્ડિંગ દૂર કરવાની કામગીરી કરાઇ

ProudOfGujarat

ઓરવાડા ગામ પાસે બાઇક સ્લિપ થતા અકસ્માત એક મહિલા સહિત ચારના મોત

ProudOfGujarat

સુરત : કોરોનાનું સંક્રમણ પીક પર હોય ત્યારે મેડિકલ કર્મચારીઓ દ્વારા હડતાળની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!